સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે રાજ્યના પાણી પુરવઠા બોર્ડના ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ કર્મચાચારીઓની પત્ની-વારસોને રહેમરાહે ઉચ્ચક સહાય રૂ. આઠ લાખ અને તા. 24 નવેમ્બર 2022 પછી ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીઓની પત્ની-વારસોને રૂ.14 લાખની સહાય ચૂકવવા અંગેના નિર્ણયને બહાલી આપી હતી. વધુમાં, પાણી પુરવઠા બોર્ડના ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર કર્મચારીઓની વિધવાઓને રહેમરાહે ઉચ્ચક સહાય ચૂકવવા અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમથી નારાજ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરાઇ હતી