દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી ના પરિવાર દ્વારા 53 કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવેલ હતું. આ 53 સુવર્ણ કળશો ની પૂજા વિધિ આજરોજ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી 53 સુવર્ણ મઢીત કળશો મંદિરના શિખરો ઉપર સ્થાપવામાં આવશે.