કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી. હવેથી ઊંચા પગારને કારણે ESI યોજનામાંથી બહાર થઈ ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મેડિકલ બેનિફીટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

Copyright © 2023 News Views