કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન - EPFOએ તેના તમામ સભ્યોને અલર્ટ જારી કર્યું છે... ઈપીએફઓએ કહ્યું કે, તેઓ ક્યારેય ફોન, ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ સભ્યની અંગત જાણકારી માંગતું નથી... તમામ સભ્યોએ ક્યારેય કોઈને પણ પોતાની અંગત માહિતી શેર ન કરવી જોઈએ...