ગુજરાત રાજ્યમાં ટાર્ગેટ બોલ ટાર્ગેટ બોલ એસોસીએશન ઓફ ગુજરાતની રચના કરવામાં આવી છે. આ એસોસીએશન કાર્ય સનિતીના પ્રમુખ તરીકે સામાજિક અને સહકારી આગેવાન તેમજ જાણીતા એડવોકેટ ડો. હિમાંશુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ સાથે ગુજરાત ખાતે પ્રથમવાર ટાર્ગેટ બોલની નવી રમતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા ઉદ્દધાટન સમારંભમાં રાજ્યમાં નવી રમત ટાર્ગેટ બોલનો પ્રારંભ કરાવતા ટાર્ગેટ બોલ એસોસીએશન પ્રમુખ ડો. હિમાંશુ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં પ્રથમવાર આ નવી રમતની શરૂઆત કરવામાં આવી છે. સ્કૂલ ગેમ્સ ઓફ ફે઼ડરેશનમાં સમાવાયેલી આ ટાર્ગેટ બોલ રમત માટે હવે ગુજરાતના ખેલાડીઓને પણ તક મળશે.
જેમા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આ એસોસીએશના હોદ્દેદારોની નિમણૂક કરી શાળા-કોલેજ કક્ષાએથી આ નવી રમત ને પ્રોત્સાહન મળે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.