ચીનના શિનજિયાંગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.6 માપવામાં આવી છે. પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીને રદ કરવાની માગ કરનારી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે