કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશવા જઈ રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં 107 દિવસ સુધી ચાલ્યા બાદ આજે 'ભારત જોડો યાત્રા' દિલ્હી આવી રહી છે. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે આજે દિલ્હીમાં ભારે ટ્રાફિકની સંભાવના છે. ટ્રાફિક એડવાઈઝ