ભારતમાં નવા કોરોના વાઇરસના દર્દીઓ મળી રહ્યા છે. અત્યાર સુધી બ્રિટનના નવા વાઇરસના દર્દીઓ મળી રહ્યા હતા ત્યારે હવે પહેલી વખત દક્ષિણ આફ્રિકાના નવા કોરોના વાઇરસ સાર્સ-કોવી-2ના ચાર દર્દી મળી આવ્યા છે.
જ્યારે બ્રાઝિલના નવા વાઇરસનો પણ એક દર્દી મળી આવ્યો છે. જેને પગલે પ્રશાસન સતર્ક થઇ ગયું છે. જોકે દક્ષિણ આફ્રિકન અને બ્રિઝલનો નવો વાઇરસ બ્રિટિશ વાઇરસ કરતા અલગ માનવામાં આવે છે. ભારતમાં આફ્રિકન અને બ્રાઝિલીયન કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓની પૂણેમાં સારવાર ચાલી રહી છે.