કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જારી લોકડાઉનના સમય મર્યાદાને 3 મે સુધી લંબાવી દીધી છે. જો કે ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું કે દેશની જનતાને ખાતરી આપુ છું કે ભારતમાં અન્ન, દવા તેમજ રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, જેને લઇને કોઇપણ નાગરિકે પરેશાન થવાની આવશ્યકતા નથી. અમિત શાહે દેશની જનતાને દિશા-નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું.