પ્લેયર ઓફ ધ મેચ ગુજરાતના અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં ૩૮ રનમાં ૬ અને બીજી ઇનિંગમાં ૩૨ રનમાં પાંચ વિકેટ ઝડપી સ્પિનિંગ પીચનો ભરપુર ફાયદો ઉઠાવતા તેની કારકિર્દીનું યાદગાર બોલિંગ પ્રદર્શન કરતા ભારતે ઇંગ્લેન્ડને અહીં મોદી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને નવનિર્મિત સ્ટેડિયમની સૌ પ્રથમ ટેસ્ટ કે જે ડે-નાઇટ હતી તેમાં માત્ર બે દિવસની રમતમાં જ ૧૦ વિકેટથી પરાજય આપ્યો હતો. ગઈકાલે પ્રથમ દિવસની રમતમાં ૧૩ અને આજે ૧૭ વિકેટ પડી હતી. ભારતને જીતવા માટે ૪૯ રનનું જ લક્ષ્યાંક આવ્યું હતું જે તેઓએ વિના વિકેટે પાર પાડયું હતું.