-
યુપીના રાયબરેલીમાં ગઇકાલે એનટીપીસીના વીજ મથકમાં બોઇલર ફાટકા ફાટી નિકળેલી આગ અને ધડાકામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 30ની ઉપર પહોંચી હોવાનું મનાઇ રહ્યું છે. કેન્દ્રના ઉર્જામંત્રી આરકે સિંહે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટનામાં જેઓ માર્યા ગયા છે તેમને પ્રત્યેકને 20 લાખનું વળતર આપવાની જાહેરાત કરીને ઘટનાની તપાસના આદેશો આપવામાં આવ્યાં છે. રાયબરેલી મતવિસ્તાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનો હોવાથી અને તેઓ બિમાર હોવાથી રાહુલ ગાંધી ગુજરાતનો પ્રવાસ છોડીને આજે રાયબરેલી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.