CDS જનરલ બિપિન રાવતે મંગળવારે કહ્યું કે, ભારતીય સેના ખૂબ જ જટિલ અને અનિશ્વિત માહોલમાં કામ કરી રહી છે અને તેણે ક્ષેત્રમાં શાંતિ માટે ક્ષમતા વધારવી પડશે. સેન્ય બળ મજબૂત નહીં હોય તો ભારતના દુશ્મનો તેનો ફાયદો ઉઠાવી શકે છે.
ભારતશક્તિ ડોટ ઇનના પાંચમા વાર્ષિક સંમેલનના સત્રને સંબોધિત કરતાં સીડીએસ બિપિન રાવતે જણાવ્યું કે, વિશ્વના લગભગ દરેક હિસ્સામાં નાની મોટી જંગ ચાલી રહી છે. આથી આપણે જાતે જ આપણી રક્ષા કરવાની છે.