પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દેનાર નવજોતસિંઘ સિદ્ધુના મેલોડ્રામાનો આખરે અંત આવી ગયો છે અને દિલ્હીમાં આજે આકાર લીધેલા રાજકીય ઘટનાક્રમમાંથી સ્પષ્ટ સંકેત મળી ગયો હતો કે નવજોતસિઁઘ સિદ્ધુ પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યથાવત રહેશે. અલબત્ત પંડાબમાં સત્તાનું પરિવર્તન થયું હોવા છતાં રાજકીય ટાંટિયાખેંચ અને સંઘર્ષ હજુ પણ ચાલુ છે, અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.