જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોને હથિયારો પણ મળી આવ્યાં છે. માર્યા ગયેલા આતંકીઓના નામ નવીદ ભટ અને આકિબ યાસીન ભટ છે. સુરક્ષાદળોને તેમની પાસેથી એકે-47, એક પિસ્તોલ મળી આવ્યાં છે.