જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સર્ચ ઑપરેશન ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે એક-બે અને આતંકવાદીઓ અહીં છૂપાયેલા હોઈ શકે છે. ઘટના સ્થળની આસપાસના લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. આતંકવાદીઓની હાજરી વિશે ખુફિયા સૂચના મળ્યા બાદ કાર્યવાહી શરુ થઈ હતી.