જમ્મુ કાશ્મીરમાં શનિવારની સવારથી બે જિલ્લાઓ અનંતનાગ અને કુલગામમાં અથડામણ ચાલી રહી છે. કુલગામ અને અનંતનાગ બંને દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓ છે. આઈજીપી કાશ્મીરના જણાવ્યા મુજબ અનંતનાગ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ સિરહામા અનંતનાગ અથડામણમાં લશ્કરના કમાંડર નિસાર ડારને ઠાર માર્યો છે.