જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. મળતી માહિતી મુજબ કુલગામના બ્રયીહાર્ડ કઠપોરા વિસ્તારમાં કેટલાક અજાણ્યા આતંકીઓ છુપાયેલા હતા. જ્યારે સુરક્ષા જવાનોને આ અંગેની માહિતી મળી ત્યારે વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે.