જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પુલવામાં જિલ્લાના ત્રાલમાં હરિગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે. ગુપ્ત એજન્સીઓએ માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદી છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.