આંકડાઓ મુજબ તમિલનાડુએ 2019-20માં કારખાનામાં શ્રમિકોની સૌથી વધુ 22.09 લાખ, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 14.54 લાખ શ્રમિકો અને ગુજરાતમાં 15.89 લાખ શ્રમિકો સાથે રોજગાર બતાવ્યો. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક સર્વેક્ષણ (ASI)ના કામચલાઉ પરિણામો મુજબ દેશમાં ફેક્ટરીઓ વાર્ષિક ધોરણે 1.7 ટકા વધીને 2019-20માં 2.46 લાખ થઈ છે જેમાં કુલ 1.3 કરોડ કામદારો રોજગારી મળી.