Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ તીવ્ર બનવા લાગ્યું છે. સેબીના જ ૨૦૦ જેટલા કર્મચારીઓએ આજે-ગુરૂવારે મુંબઈમાં સેબીના હેડક્વાર્ટ ખાતે વિરોધ દેખાવો યોજ્યા હતા. સેબીમાં બિનવ્યાવસાયિક કાર્યપ્રણાલી મામલે નાણા મંત્રાલયને અગાઉ લખેલા પત્રને ''બાહ્વ તત્વો''દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતાં હોવાના સેબીની અખબારી યાદીમાં કરાયેલા દાવાના વિરોધમાં આ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ સેબીનાં વડાં માધવી પુરી બૂચનાં રાજીનામાંની મંગ પણ કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ