મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર જલ્દી જ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન ઘટાડવાનો વિકલ્પ આપી શકે છે. જેથી તેમની ટેકહોમ સેલેરી વધે. ટેકહોમ સેલેરી વધારવાને માટે કર્મચારીઓને પોતાના PF કંટ્રીબ્યૂશન ઘટાડવાનો વિકલ્પ મળશે. જ્યારે કંપનીનું યોગદાન હાલની બેઝિક સેલેરીના 12 ટકા જેટલું જ રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ સોશિયલ સિક્યોરિટી કોડ બિલ, 2019માં આ પ્રાવધાનને જોડવામાં આવ્યું છે. આ બિલને કેબિનેટમાંથી મંજૂરી મળી ચૂકી છે, આ સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.