પૂર્વ વિદેશ મંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હ્રદય રોગનાં હુમલાનાં કારણે તેમનું નિધન થયું છે. સુષ્મા સ્વરાજને મંગળવાર રાત્રે લગભગ 10 વાગે દિલ્હી ખાતે આવેલ AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષ્મા સ્વરાજના નિધન સાથે રાજનીતિમાં સૌમ્યતા અને આક્રામકતાના સંયોગનું દુ:ખદ અંત પણ થયું છે.
સુષ્મા સ્વરાજના નિધન બાદ કેન્દ્રીય મંત્રી અને સુષ્મા સ્વરાજની સહયોગી રહેલી સ્મૃતિ ઈરાનીએ ભાવુક ટ્વીટ કરી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું કે,‘દીદી, મને તમારાથી એક ફરિયાદ છે. તમે બાંસુરીમાં કહ્યું કે હતું કે એક રેસ્ટોરન્ટ પસંદ કરો અને તમે અમને લંચ પર લઈ જવાના હતા. પરંતુ તમે તમારો વાયદો પૂરો કર્યા વગર જ અમને છોડીને જતા રહ્યા.’ આપને જણાવી દઈએ કે સ્મૃતિ અને સુષ્માના સંબંધ રાજનીતિક સાથે પારિવારિક પણ હતા.