આજે વધુ એક ભારતીય ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી સ્થિત એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું છે. ઈન્ડિગોનું આ વિમાન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. હવામાં જ પાયલટને તકનીકી ખામીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ વિમાનને કરાચી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું.