Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના પાડોશી દેશ અને ઈમરજન્સીનો સામનો કરી રહેલા માલદીવ બાદ હવે શાંત રાષ્ટ્ર તરીકે જાણીતા શ્રીલંકામાં પણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બૌદ્ધ અને મુસ્લીમ સમુદાય વચ્ચે શ્રીલંકામાં વધી રહેલા સતત તણાવથી સરકારે ઈમરજન્સી લગાવવાની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાની સરકારે દેશમાં 10 દિવસ માટે ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ