વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે માઈકોબ્લોગીંગ વેબ્સાઈટ ટ્વીટર ખરીદવા માટે કરેલી ઓફર પોતે પરત ખેચી લેશે એવા અહેવાલ મળી રહ્યા છે. ટ્વીટરના કુલ યુઝર્સમાં ૨૫ ટકા જેટલા લોકો ખોટા નામે છે અથવા તો એક જ વ્યક્તિના અનેક ટ્વીટર હેન્ડલ છે એવું મસ્ક માની રહ્યા છે. આ અંગે મે મહિનામાં ટ્વીટરને ચોક્કસ માહિતી આપવા માટે મસ્કે ચેતવણી આપી હતી. બીજી તરફ, ટ્વીટર જણાવે છે કે માત્ર ચારથી પાંચ ટકા હેન્ડલ જ એવા છે કે જે ખોટા છે અને તેને દૂર કરવામાં આવી રહ્યા છે. મસ્કે ટ્વીટર ખરીદવા માટે ૫૪.૨૦ ડોલર પ્રતિ શેર ખરીદી ૪૪ અબજ ડોલરની ઓફર કરી હતી.