સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે લિન્ડા યાકારિનો ટ્વિટરના નવા સીઈઓ બનશે. લિન્ડા આગામી અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. મસ્કે જણાવ્યું કે લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યારે તે પોતે પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.