અમેરિકન ટેક બિઝનેસમેન એલોન મસ્કે રવિવારે ટ્વિટર યુઝર્સને પૂછ્યું છે કે શું તેમણે ટ્વિટરના વડા તરીકે રહેવું જોઈએ કે નહીં.
એલોન મસ્કે થોડા અઠવાડિયા પહેલા 44 બિલિયન ડોલરના સોદામાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદી હતી. ત્યારથી તેમના તરફથી ટ્વિટરમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની હકાલપટ્ટી તેમજ ટ્વિટરની નીતિઓ અને વ્યવસાયમાં ફેરફારનો સમાવેશ થાય છે.