Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અબજોપતિ એલન મસ્કને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે જે ટ્વિટર યુઝર્સને વધારે હેરાન નહીં કરે, કેમ કે તેમને જ તેના માટે વોટ કર્યા છે. ટ્વિટરના નવા સીઈઓ ટૂંક સમયમાં પોતાની મીડિયા કંપની સીઈઓના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.
એલન મસ્ક હાલમાં ખૂબ જ એક્ટિવ થઈને ટ્વિટરના નવા ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસરની શોધ કરી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, એલન મસ્કે હાલમાં જ ટ્વિટર પોલ કરાવ્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતું કે, શું તેમને ટ્વિટર સીઈઓ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ? આ પોલના જવાબમાં કુલ 57.5 ટકા યુઝર્સે એલન મસ્કને આ પદેથી હટી જવાની વાત કહી હતી અને તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ