એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર અબજોપતિ બની ગયા છે. સોમવારે તેમની સંપત્તિમાં 56 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલોન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ટેસ્લાના શેરમાં 5 ટકાથી વધુના વધારાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. ટેસ્લાએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ છેલ્લા 6 વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્કના $44 બિલિયનના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે સોમવારે ટેસ્લાના શેરમાં વધારો જોવા મળ્યો હતો.