એક તરફ પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. ત્યારે હવે આમ જનતાએ વિજળીના મોંઘા બિલ માટે પણ તૈયાર રહેવુ પડી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એક એવુ બિલ રજુ કરાયું છે જે સસ્તી વિજળી આપતી કંપનીઓ અને રાજકીય પક્ષો પર લગામ લગાવશે. કેન્દ્રના આ બિલનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. સરકારની એવી દલીલ છે કે ઓછા ભાવે વિજળી આપવાથી સરકારને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.