Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન અને તેમના પત્ની તેમજ રાજ્યસભાના સાંસદ ડૉ. તઝીન ફાતિમા વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વીજળી વિભાગ અને પાણી વિભાગે આઝમ ખાનના રિસોર્ટનું વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. આઝમ ખાનના હમસફર રિસોર્ટમાં વીજળીનું કનેક્શન આઝમ ખાનના પત્ની ડૉ. તઝીન ફાતિમાના નામે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ