ભારતવાસીઓ માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે અને મોટા ભાગના કામમાં તેની જરૂરિયાત મહત્વની બની રહી છે. સરકાર પણ તમામ જરૂરી દસ્તાવેજોને આધાર કાર્ડ સાથે લિંક કરી રહી છે. તેમાં અનેક બોગસ નામોનો પણ ખુલાસો થતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી મતદાર યાદીને પણ આધાર કાર્ડ સાથે જોડવાની કવાયત ચાલી રહી છે. ડેટા ઓનલાઈન અપલોડ કરવાની આ પ્રક્રિયામાં વોટર આઈડી કાર્ડને ડેમોગ્રાફિક તથા ફોટો સંબંધી ડેટા સાથે મેળવીને ઠીક કરવામાં આવે છે. દરમિયાન ચૂંટણી પંચે મતદાર યાદીમાં રહેલી આશરે એક કરોડ જેટલી ડુપ્લિકેટ એન્ટ્રીને ઠીક કરી છે અથવા તો તે એન્ટ્રીને દૂર કરી દેવામાં આવી છે. આયોગે છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા કામમાં વોટર આઈડી કાર્ડ મામલે કેટલાક મહત્વના પગલાં ભર્યા છે.