સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રાજકીય પક્ષો દ્વારા મેળવેલા ઈલેક્ટોરલ બોન્ડના યૂનિક અલ્ફા ન્યૂમેરિક નંબરો જાહેર કરવા જોઈએ. કોર્ટે આ મામલે બેંક પાસેથી જવાબ માંગ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચે ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં કોર્ટના 11 માર્ચના આદેશના એક ભાગમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી.