Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ચૂંટણીપંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ