-
2019ના એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીઓની સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, ઓરિસ્સા અને અરૂણાચલ પ્રદેશ એમ ચાર વિધાનસભાઓની પણ ચૂંટણીઓ યોજાની શક્યતા ચૂંટણી પંચ દ્વારા ચકાસવામાં આવી રહી છે. આ ચાર વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે મે-જૂનમાં પૂરો થઇ રહ્યો છે. તાજેતરમાં ભંગ કરાયેલ જમ્મુ-કાશ્મિરની પણ ચૂંટણીઓ પણ લોકસભાની સાથે યોજાઇ શકે છે.