-
7 ડિસે.ના રોજ રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. રાજસ્થાન વિધાનસભાની 200 અને તેલંગાણાની 119 બેઠકો મળીને કુલ 319 બેઠકો માટે મતદાન થવાનું છે. મતદારોની સંખ્યા જોઇએ તો રાજસ્થાન ચૂંટણી માટે 4.74 કરોડ અને તેલંગાણા માટે 2.80 કરકોડ મતદારો મળીને કુલ 7.54 કરોડ મતદારો ત્યાંના મુખ્યમંત્રીઓ સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં ટીઆરએસ સત્તાસ્થાને છે.