દિલ્લીની મીની સરકાર સમાન મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે શુક્રવારે નવા પદાધિકારીઓ મળશે. સંકલિત મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી યોજાશે. સંપૂર્ણ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર શૈલી ઓબેરોયને તેમના મેયર પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયરપદની ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી મેયરપદ માટે આલે મોહમ્મદ ઈકબાલ અને ભાજપે કમલ બગડીને મેદાને ઉતાર્યા છે.