પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 822 વિધાનસભા સીટો પર મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ. આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે પાંચ રાજ્યમાં કુલ 2364 કેન્દ્રો પર મતગણતરી થશે. 2016માં મતગણતરી કેન્દ્રની કુલ સંખ્યા 1002 હતી. આ વખતે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે મતગણતરી કેન્દ્રની સંખ્યામાં 200 ટકાનો વધારો કરાયો છે.