બંગાળમાં ટીએમસી અને બીજેપીએ વલણોમાં સદી ફટકારી દીધી છે. ટીએમસી 107 અને બીજેપી 100 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધન માત્ર 6 સીટો પર જ આગળ છે. નોંધનીય છે કે મમતા બેનર્જીના રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે બીજેપી ડબલ ડિજિટલથી આગળ નહીં વધી શકે. વલણોમાં પ્રશાંત કિશોરના દાવા ખોટા પડશે એવું લાગી રહ્યું છે.