રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. જે માટેની મતગણતરી તમામ બેઠકો પર શરૂ કરી દેવામાં આવી છે.