11 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતમાં બીજેપી 181, કૉંગ્રેસ 33, અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને 460, કૉંગ્રેસને 95, અન્યને 06 બેઠકો મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને 339, કૉંગ્રેસને 62 અને અન્યને 03 બેઠકો મળી છે.