તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી છે. પોતાના મત વિસ્તાર વાયનાડ જતા પહેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ અનેક શંકા-કુશંકા ઉપજાવે છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાહુલ પોતાના મત વિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા, ત્યાં તેઓ જાહેર રેલીઓ સહિત અનેક ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાના છે.