પશ્ચિમ બંગાળ વિધાનસભાના ચોથા ચરણ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત પછી રાજ્યમાં રાજકીય તાપમાનનો પારો ચઢેલો છે.
કૂચબિહારમાં થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે આ વિસ્તારની મુલાકાત લેવા પર 72 કલાકનો પ્રતિબંધ મુકી દીધો છે.જેના પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી ભડકી ઉઠયા છે.મમતા બેનરજીનુ કહેવુ છે કે, ચૂંટણી પંચે પોતાનુ નામ બદલીને મોદી કોડ ઓફ કન્ડક્ટ કરી દેવુ જોઈએ.