ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આગામી ચૂંટણી વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, 'અમે લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય (ઓડિશા)ની વિધાનસભા ચૂંટણીઓ કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.'
મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા