ચૂંટણી પંચઆજે શુક્રવારે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈઆઈએ આ અંગે માહિતી આપી છે. વાત જણાવી એ કે પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ચૂંટણી પંચની બેઠક પણ મળી હતી.