Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એપ્રિલ મહિનામાં ખાલી થનારી રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યસભાની તમામ 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. 26 માર્ચે સવારે 9 કલાકથી મતદાન શરૂ થશે અને એ દિવસે એટલે કે 26 માર્ચે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી માટે તમામ ધારાસભ્યો મતદાન કરશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે જ્યારે ફોર્મ પાછું ખેચવાની તારીખ 18 માર્ચ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ