આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ ડોર ટૂ ડોર કેંપેઇન માટે 10 લોકોની જગ્યાએ 20 લોકોને અનુમતી આપી છે. જ્યારે ઇનડોર બેઠક માટે હવે 300ની જગ્યાએ 500 લોકો સામેલ થઇ શકશે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે અગાઉ 31મી જાન્યુ. સુધી પ્રતિબંધો, રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધો લગાવી દીધા હતા. આ પ્રતિંહંધો હવે 11મી ફેબુ્રઆરી સુધી લંબાવાયા છે. જોકે, ચૂંટણી પંચે 1000 લોકોની સભાને મંજૂરી આપી દીધી છે.