દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, ત્યારે આ દરમિયાન ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર લોકોને રુપિયા વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. હકીકતમાં શુક્રવારે રાત્રે ગિરિરાજ સિંહ રિઠાલા વિધાનસભા વિસ્તારમાં હતા. તેમના પર AAPના કાર્યકર્તાઓએ રુપિયા અને દારૂ વેચવાનો આરોપ લગાવ્યો છે.