આગામી વિધાનસભા ચૂંટણી માટે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. સોમવારે મળેલી કેન્દ્રીય ચૂંટણી પંચ ની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે, પરંતુ ઘણા નિયંત્રણો હળવા કર્યા આવ્યા છે.