મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટી 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતથી રવાના થઈ ચૂક્યા છે. તેઓ ત્યાંથી આસામના ગુવાહાટી જઈ રહ્યા છે. આ સાથે જ શિંદેએ કહ્યુ કે મે બાલા સાહેબની શિવસેના નથી છોડી. સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યુ કે અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને કરતા રહીશુ.